________________
પક
*
જે
તે
ની
તે આગમ આદર, આણુને આરાધે, આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાલી, વિઘાવી સેલા સમક્તિની સાનિધ, કરતી છોમોલ, અનુભવ રસના, આપે સુજશ જમીય, કવિ ધીરવિમલને, જ્ઞાનવિમલ કહે શીશ. - નવમીની સ્તુતિ
સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ. નમિ સંયમ કામ્યા કુંથુ વાસુપૂજ્ય સુવિધિ જિન ચવિયા, નવમી દિને તે સુરવર નમિયા,
શાંતિ જિણુંદ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિનવાર શુભ ધ્યાની દશ કલ્યાણક નવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરખે.
જિહાં નવ તત્વ વિચાર કહીજે, નવવિધ બ્રહ્મ આચાર લહી જે તે આગમ સુણતાં સુખ લહીએ, નવવિધ પરિગ્રહ વરતિ કહીએ. - સમકિત દૃષ્ટિ સુર સંદેહા, આપે સુમતિ વિલાસ જસ મહા; શ્રી જ્ઞાનવિમલ કહે જિન નામે, દિન દિન દલિત અધિકી પામે.