________________
૫૬૨
પૂરવ નેહવિકાર, નિજ કુળ ઈડીરે નટ થયે, નાણી શરમ લગાર. કરમ
એક પુર આવ્યા રે નાચવા, ઉચો વાંસ વિશેષ, તિહાં રાય જેવારે આવી, મળીયા લેક અનેક. કરમ’ ૩
દેય પણ પહેરીર પાવડી, વાંસ ચડ્યો ગજ ગેલ નિરાધાર ઉપર નાચતા, ખેલે નવ નવા ખેલ. કરમ૦ ૪
ઢોલ વજારે નટવી, ગાવે કિનર સાદ પાયલ ઘુઘરારે ઘમઘમે, ગાજે અંબર નાદ. કરમ
સિંહા રાય ચિત્તમેંરે ચિંતવે, લુબ્ધ નટવીની સાથ; જે નટ પહેરે નાચતો, તો નટવી મુજ હાથ. કરમ૦ ૬
દાન ન આપેરે ભૂપતિ, નટ જાણે નૃપ વાત હું ધન વંધુરે રાયને, રાય વછે મુજ ઘાત. કરમ
તવ તિહાં મુનિવર પખીયા, ધન ધન સાધુ નિરાગ; ધિક ધિક વિષયારે જીવને, એમ તે પાયે વેરણ. કરમ૦ ૮
થાળ ભરીને મોદકેપદમણી ઉભેલાં બહાર લે લો કેછે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કરમ૦ ૯
સંવર ભારે કેવળી, થ મુનિ કર્મ ખપાય; કેવળ મહિમારે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય, કરમ૦ ૧૦