________________
હાથે તે ઘાલી હાથકડી, પાયે લોઢાની બેડી, મસ્તક મુંડયા વેણીના કેસ છે સવામી, એને ઘાલી છે ગરથ ભંડાર હો ૨વામી. ભા.
૧૯ શેઠ તે આવ્યા દરબારથી, કયાં ગઈ તે ચંદનબાલા; સરખી સાહેલિમાં ખેલવા, એ તે ઘરમાં ન આવે લગાર હો સ્વામી. ભાવ
બીજું દહાડું જિહાં થયું, કિહાં ગઇ. તે ચંદનબાલા; સાથે સહિયરામાં ખેલવા, એ તે અમને ન વદે લગાર હે સ્વામી. ભાર
ત્રીજું દહાડું જિહાં થયું કિહાં ગઈ તે ચંદનબાલા એને તમે લાડવાઈ કરી મેલી, એ તમને ન વદે લગાર હે સ્વામી, ભાગ
૨૨ ' શેઠે તે લીધી કટારડી, મારી મારે પેટા જઈને પાડેસશુને પૂછિયું, કયાં ગઇ તે ચંદનબાલા, હો સ્વામી ભા. ૨૩
હાથે તે ઘાલી હાથે કડી, પાયે લેઢાની બેડી મસ્તક મુંડયા વેણિના કેશ હો સ્વામી ચદના ઘાલી છે ગરથ ભંડાર હૈ સ્વામી, ભા.
* ૨૪ શેકે તે તાલાં તેડીયા, ચંદનબાલાને કાઢી બાર; મૂલા હતીતે નાસી ગઈએ તેનાસી ગઈ તતકાલહોસ્વામી,ભા ૨૫ " હાથે તે દીઠી હાથકડી, પાયે લોઢાની બેડીમસ્તકન દીઠા વેણિના કેસ હો સવામી. ભાગ