________________
૫૪૬
વિલખાય રે હો ધનજી! મત
દીપક વિના મંદિર કિયાં રે ધન્ના, કાન વિના કસ રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે ધન્ના, પુત્ર વિના પરિવાર રે. હે ધનછા મત
તુ મુજ અંધાલાકડી રે ધના, સો કઈ ટેકારે હાય, જે કોઈ લાકડી તોડશે રે ધન્ના, અધે હેશે ખુવાર રે. હે ધનજી! ભ૦
રત્નજડિત પિંજરો રે માતા, તે સડે જાણે બંધ કામ જોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન કંદરે. જનની! હું લેહું સંયમ ભાર.
આયુ તે કંચન ભર્યો રે ધન્ના, રાઈ પરબત જેમ સાર, મગર પચ્ચીશી અસતરી રે ધના, નહિ સંયમકી વાત રે. હે ધનજી! મ.
નિત્ય ઉઠી ઘોડલે ફરતો રે ધન્ના, નિત્ય ઉઠી બાગમેં જાય એસી ખુબી પરમાણે રે ધન્ના, ચમર હુલાયાં જાય રે. હે ધનજી! મ
૧૦ ચોડી પાલખીયે પિઢો રે ધના, નિત્ય નઈ ખુબી માણુ એ તે બત્રીશ કામિની રે ધન્ના, ઉભી કરે અરદાસ ૨. હો ધનજી ! મ.
- ૧૧ નારય સકારા હું ગયો રે માતા, કાને આયો રાગ મુનીરની વાણી સુણી રે માતા, આ સંસાર અસાર રે