________________
મુનિ સંશય જઈ પૂછિયો જી રે માય નદીધું દાન. ૦૨૩
વીર કહે તમે સાંભલો જી રે, ગોરસ પહેર્યો જે મારગ મેલી મહીયારડી જી રે પૂર્વ જન્મ માય એહસો ૨૪
પૂરવ ભવ જિનમુખે વહી જી રે, એકવ ભાવે રે દેય, આહારકરી મુનિ ધારિયા રે, અણસણ શુદ્ધજ હેય. ૨૫
જિન આદેશલહી કરી જી રે, ચઢિયા ગિરિ વૈભારશિલા ઉપર જઇકરી જીરે, દેય મુનિ અણસણ ધાર. સો. ૨૬
માતા ભદ્રા સંચર્યા જીરે, સાથે બહુ પરિવારઅતિઉર પુત્રજ તણે રે, લીધે સઘલ સાર. સ. ૧૭
સમવસરણે આવી કરી જીરે, વાંધા વીર જગતાત, સક લ સાધુ વાંદી કરી છે કે, પુત્ર જે નિજ માત, સો૦ ૨૮ જોઈ સઘલી પરષદા જી રે; નવિ ટીડા દાય અણગાર કર જોડી કરે વિનતિ જી રે, ભાખે શ્રીજિન રાજ. સેટ ૨૯
વૈભારગિરિ જઈ ચડ્યા જી રે, મુનિ દરિસણ ઉમંગ સહ પરિવારે પરવર્યા જી રે, પહેતા ગિરિવર . ૩૦
દેય મુનિ અણસણ ઉચ્ચારી જી રે, ઝીલે ધ્યાન મઝાર; મુનિ દેખી વિલખા થયા જીરે, નયણે નીર અપાર,સો. ૩૧
ગદગદ શબ્દ બોલતી જી રે, મલી બત્રીસે નાર; પિકડા બેલે બેલડ જી રે, જિમ સુખ પામે ચિત્ત, સો૩૨
અમે તે અવગુણે ભર્યા જી રે, તે સહી ગુણભંડાર; મુનિવર ધ્યાન ચૂકા નહી જી રે, તેહને વચને લગાર, સો૦ ૩૩