________________
૫૪૨
કરે સુભદ્રા ઓવારણ છે કે, સેવ કરે બહુ લેગ, સો. ૩
એક દિન શ્રેણિક રાજયો છે રે; જેવા આવ્યો રે રૂપ; અંગ દેખી સકેલાં જી રે, થે મન હરખિત ભૂપ. સે૦૪
વચ્છ વૈરાગી ચિંતવે જી રે, મુજ શિર શ્રેણિક રાય, પૂરવ પુણ્ય મેં નવિ કર્યા છે રે, તપ આદરણું માય. સો૫
ઈર્ણ અવસરે શ્રીજિનવરૂ જી રે, આવ્યા નયરી ઉદ્યાન, શાલિભદ્ર મન ઉજપે જી રે, વાંધા પ્રભુજીના પાય. સ. ૬
વીર તણી વાણી સુણી જી રે, રૂઠો મેહ અકાલ, અકેકી દિન પરિહરે જી રે, જિમ જલ છડે પાલ. સ. ૭
માતા દેખી ટલવલે જી રે, માછલડી વિણનીર, નારી સઘલી પાયે પડે જી રે, મમ છડો સાહસ ધીર. સ. ૮
વહુઅર સઘલી વિનવે જી રે, સાંભલ સાસુ વિચાર સર છાંડી પાલે ચડે જી રે હંસલો ઉડણ હાર. સ. ૯
Uણ અવસર તિહાં હાવતાં જી રે, ધના શિર આંસુ પડંત કવણ દુખ તુજ સાંભર્યું જી રે, ઊંચું જોઈ કહંત, સેટ
૧૦ ચંદ્રમુખી મૃગલચની છરે, બોલાવી ભરતાર બંધવ વાત મેં સાંભલી જી રે, નારીને પરિહાર. સ. ૧૧
ધને ભણે સુણ ઘેલડી જી રે, શાલિભદ્ર પૂરા ગમાર જો મન આર્ફે છોડવા જી રે, વિલંબ ન કીજે લગાર. સો. ૧૨
કર જોડી કહે કામિની જી રે, બંધવ સમો નહી કોય;