________________
૫૧૦
પ્રાણાતિપાત કરે નહિર, ન કરાવે કાઇની પાસ; કરતાં અનુમાઢે નહિ રે, તેહને મુતિમાં વાસરે,
જયણાએ મુનિ ચાલતાંરે, જયણાએ બેસત; જયણાએ ઉભા રહેરે, જયણાએ સુવત રે,
૪
જયણાએ ભાજન કરેરે, જયણાએ બાલત; પાપ કરમ બાંધે નહિ રે, તે મુનિમેટા મહ’તરે,
પ્
ઋષિ પાંચે વ્રતની ભાવના, જે ભાવે ઋષિરાય; કાંતિવિજય મુનિ તેહનારે, પ્રેમે પ્રણમે પાયરે
૬૧
૬૨ ખીજા વ્રતની સજ્ઝાય. ભાલીડા ટુ'સારે વિષય ન ાચીએ—એ દેશી અસત્ય વચન મુખથી નિવબાલીએ,જિમ નાવેરે સંતાપ; મહાવત બીજેરે જિનવર હમ ભણે, મૃષા સમેા નિહ પાપ.
ખારા જલથીરે તૃપ્તિન પામીએ, તિમ ખેાટાની રે વાત; સુણતાં શાતાર કિમી ન ઉપજે, વલી ઢાએ ધમના ધાત.' અ૰
૨
અસત્ય વચનથીરે વયર પર પરા, ક્રાય ન કરે વિશ્વાસ; સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ૦ ૩ સાયા નરને સહુ આદર કરે, લાક ભણે જસ વાદક ખાટા માણસ સાથે ગોઠડી, પગ પગ ઢાએ વિખવાદ, અ૦૪ પાળી ન શકેરે ધમ વીતરાગના, કરમ તણે અનુસાર; ક્રાંતિ ત્રિજય કહે તેહ પ્રશંસીમે, કહે જે શુદ્ધ આચાર, અપ