________________
૫૦૭
કેડે ગર્ભવતી સુત જાયો, દેવળ તેણે કરાયો રે; પિતા મરણને ઠામે સુહા, અયવતી પાસ કહાયો રે. ભદ્રા૪
પાસ જિણેસર પ્રતિમા થાપીમતિ લતા જડ કાપીર કીર્તિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે ભ૦૫
સંવત સત્તર એકતાળીશે, શુકલ અષાઢ કહીશે રે; વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સઝાય જગશે રે, ભદ્રા ૬
અયવંતી સુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે તે જિનહર્ષ દીપે વડદા, શાંતિ હર્ષ સુખ પાવે રે, ભદ્રા ૭
પર નેમ રાજુલની સજઝાય. રાણી રાજાલ કર જોડી કહે, જાદવ કુલ શિણગાર રે, વહાલા મારા આઠેર ભવને નેહલો, તમે મત મૂકે વિસાર,
વારી રે જિનવર નેમજી. ૧ હું તો વારી રેજિનવરને માછ, મોરી વિનતડી અવધાર રે, વહાલાસુરતરૂ સરીખે સાહેબ,નિત્ય નિત્ય કરું દીધારરે. હું ૨ પ્રથમ ધનપતિને ભવે, તું ધન નામે ભરતાર રે, વેવિશાળ મળતાં મુજને, છાનો મોકો મેતીને હારરે હુંs
લેઈ ચારિત્ર સૌધર્મમાં દેવ તણે અવતાર રે, વર ક્ષણ વિરહ ખમતા નહી, ત્યાંહી પણ ધરતા પ્યાર હું જ
ત્રીજે ભવે વિદ્યાધરૂ, ચિત્રાંગદ રાજકુમાર રે, વહાલા ભેગવી પદવી ભૂપની, હું રત્નાવતી તુજ નારરે, હું ૫