________________
૪૮૮
નલિનીમુલ્મ વિમાનને, મુજને છે અભિલાખ સુગુરૂજી. સં૦૩
તે ભણી મુજ શું કરી મયા,ઘો ગુરૂજી ચારિત્ર સુગુરૂજી ઢીલકિસીહવે કિજીયે,ત્રત લીજીએ સુપવિત્ર સુગરૂઝ. સંજ
શ્રી આચારજ એમ કહે, હજીય અને તે બાળકમર છે; તું લીલાને લાડણે, કેળિગમાં સુકમાળ કુમાર જી. સં. ૫
દીક્ષા દુઝર પાળવી, પંચ મહાવ્રત ભાર કુમર છે; માથે મેરૂ ઊપાડે, તો જળધિ અપાર કુમરજી. સં. ૬
મીણ તણે દાત કરી, લોહ ચણા કોણ ખાય કમર છે; અગ્નિ ફરસાણ સહી શકે, દુક્કર વ્રત નિરમાય કુમર છે. સં૦૭
કુમર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય સુગુરૂજી, અલ્પ દુઃખે બહુ સુખ હવે, તે તો દુઃખ ન ગણાય સુગુરૂ સં૦૮
તપ કરવો અતિ દોહિલો, સહેવા પરિસ ધર કુમરજી; કહે જિનહર્ષ સુભટ થઈ હણવાં કામ કઠોર કુમરજી. સં૦૯
દેહા. કુમાર કહે મુનિરાયને, વંદુ બે કર જોડ; શુરા નરને સેહલું, મુઝે રણમેં દેડ. તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કર્મ ખપાવું સદ્દગુરૂ, પામું ભવજળ પાર. ૨
ઢાળ ચેથી. કપૂર હોય અતિ ઊજળે રે–એ દેશી. કર જોડી આગળ રહી , કમર કહે એમ વાણ શૂરાને