________________
શ.
દ્રૌપદી ઉપર હૂડી નજરે ચાલતા, કયાકંસ મા એક છે, શું સાર પામે તે વલી આ સંસારમાં જુઓ વિચારી હાથ ન રહ્યું કાંઈ જે. સારા
કેટલાક નરની જીંદગી બૂડી ગઇ, આ જગતમાં પામ્યા , નહી કેાઈ માન જે, કેટલાક નર તો નરકે પડીયા સાંભળ્યા, તુ તપ વ્રત ખાયું સુકૃત દાન જે. સા.
૪ આ જગતમાં રાવણ સરીખ રાજવી, જેને ઘેર છે ચૌદ ચાકડીનું રાજ જો દશ મસ્તક ને વીશ ભુજા ગઈ તેહની, કુટુંબ ખયું પર નારીને કાજ જો. સા
બ્રહ્મા મોહ્યા મેહનીના રૂપને, ચંદ્રમા ઘેર આવ્યા ગોરાણું દુવાર જે; હજાર ભાગ થયા તે ઇંદ્ર રાયને, એવા નર તે સહુ પણ ખરાબ છે. સારા
હીરવિજય કહે ચતુર પુરૂષ તમે સાંભ, પર નારી તજતાં નહી બેસે દામ જે; લાજ વધે ને જગામાં જશે. પામશે, પ્રભુ રાઝ તો પુરણ મલશે રાજ જે, સા. ૭.
૩૭ પડિકકમણની સઝાય. ગાયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધેરે, પડિસ્કમણાથી શું ફલ પામીએ છે શું શું થાયે. પ્રાણને બંધ, ગોત્ર
: સાંભળ ગોયમ જે કહું પુન્યથી રે, કરણ કરતાં જે પુન્યનું બંધ , પુન્યથી દુજે અધિકે કો નહીર, જેથી થાયે સુખ સંબંધ છે. ગેટ