________________
- રપ૩ પાન દ્રવ્ય તેણે લીધું ત્રણે રત્ન સહી. પછી થયો નિરધન કે દારિદ્ર રિયા જ્ઞાની બોલે એમ વાણી એનો માલ બહુ ગયા. ૬ યે કરે છે રોજગાર દેવાળું ફૂંકીયું અધોગતિનું દુઃખ તેણે બહુ વેઠીયું. સૂક્ષ્મ બાદર પજજ અપજજ નિગોદમાં, પૃથ્વી પાણું તેઉ વાઉ કે વનસ્પતિમાં. કાળ અનંતા અનંત કે ઉચે આવી શ્રાવક કુલ સહિત મનુષ ભવ પામી. દેવ ગુરૂ સંજોગ દૃષ્ટાંત દશે ભલા; પૂર્વ વિચારીને જોય કે દુઃખ નિરધન તણું. હવે હું ક્ષણ એક ગાફલમાં નવી રહું; ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરું. ભાવે કરી ભવસાગરે કર્મ કથા કહી તુમે છે જ્ઞાની ભંડાર સકલ ગુણે સહી
૨૯ પડિક્કમણાની સજઝાય. કર પડિકકમણું ભાવથી, સમભાવે મન લાવ, અવિધિ પ જે સેવશો તો નહિ પાતિક બાય ચેતન, ચેતન. ઈમ કિમ તરછ. ' સામયિકમાં સામટી, નિદ્રા નયન ભરાય વિકથા કરતાં પારદજી, અતિ ઉલ્લસિત મન થાય. વતન ૧
૧૨