SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ દાળ ચારમી આઠે મળીને વળી એમજ કહે છે, સુણે વાલમ મારી વાત દુનિયા તમને ઠપકે દેશે, મુર્ખાઈમાં ગણાશેરે. મારી - આઠે મળીને વળી એમજ કહે છે, વાલા સુણે અમારી વાત, નર ભમર ચતુરાઇ ન શીખ્યા, શું રહ્યાં દીલ હેઠાં છે. મારી " . . ! ઢાળ પાંચમી. - અમે આંકે છે રમણ ને ગમણી, અમે આકે જેનવંતી, હેજે શું કપડે વાલા તમને ત્યારે લેહી તપેરે વાલા અમને. A નહિ મારે જેઠ નહિ દીયર નગીનો, તમ વિના વાલા સંસાર ને તમ ઉપર મારે આ ને વાસે, તુમ વિના વાલા સંસાર સુને. - જે આવ્યા હોય જમના તેડા તે વાલા અમથી નહર ઉપાય, દીક્ષા લેવાની જે વાત વધે છે, તે વાલા અમથી સહન ન થાય. - જો એક પુત્ર થશે વહાલા અમને, તે પણ શીખ ના. દઈશું તમને હાથી છ , , છે. આટલું કહેતાં વહાલા વત્રી બાહયાં રે, હયું હરણ કઠોર સુણો મુજ વાતડી રે, મેં જાણ્યું આથી સંસાર. ૧ : , ' : : '
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy