________________
૩૮૫
ઝાય મને, ગાયમ ભવહ વિરત્તદિખ લેઈ સિખા સહિય ગણહર પય સંપત્ત.
ઢાળી ચેથી-ભાષા. - આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગોયમસામી, જે નિય નયણે અભિય ભરે; સિરિ ગાયમ ગણહાર, પંચ સયા મુનિ પરિવરિયા; ભૂમિય કરય વિહાર, ભવિયાં જણપડિબોહ કરે; સમવરણ મઝાર, જે જે સંસા ઉપજે એતે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવર. ૨૩ - જિહાં જિહાં જે દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે એક આપ કહે અણત ગોયણ ટીજ દાન ઇમ; ગુરૂ ઉપર ગુરૂભકિત, સામિય ગોયમ ઉપનીય; ઈણ છલ કેવલનાણુ, રાગજ રાખે રંગ ભરે.
૨૪ જે અષ્ટાપદ શેલ, વંદે ચઢી ચઉવીશ જિણ આત્મલબ્ધિ વસેલુ, ચરમ શરીરી સંઈ મુનિ, ઈ સણ નિપુણઈ, ગોયમ ગણહર સંચલિએ તાપસ પન્નર એણ, તે મુનિ દીઠે આવતે એ. - તવ સોસિય નિય અંગ, અહ શકિત નવિ ઉપજે એક કિમ ચઢશે દઢકાય, ગજ જિમ દિસે ગાજતો એ, ગિરૂઓ એણે અભિમાન, તાપસ જે મનચિંતવે એ, તે મુનિ ચઢી વેગ, આલંબાવી દિનકર કિરણ
કંચણ મણિ નિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિય,
૨૫