________________
૩૭૩.
"
મધુર દવનિ દીયે દેશના, ભવિજનને હિતદાય છે, પંચમી તપ આરાધીએ, જિમ લહીએ જ્ઞાન અપાર : કાર્તિક સુદી પંચમી ગ્રહે, હરખ તણે બહુમાન ૨ પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણ . અથવા જાવજ જીવ લગે, આરાધે ગુણ ખાણ ૩ વરદત ને ગુણમંજરી, પંચમી આરાધી; અને આરાધના કરી, શિવપુરીને સાધી. ૪ ઘણી પરે છે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત જિન ઉત્તમપદ પદ્મને, નમી થાય શિવભકત.
૧૦ શ્રી આદીશ્વરનું અત્યવંદન. ધુર પ્રણમું શ્રી બાદિદેવ, વિમલાયલ સેહીએ, સુરતી મૂરતિ અતિ સરૂપ, ભવિયણના મન મોહીએ. ૧ સુંદર રૂપ સોહામણું, જોતાં તૃપ્તિ ન હોય, ગુણ અનંત જિનવર તણું, કહી શકે ન કોઇ. વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં ફલીઓ, કુગુરૂ કુદેવે ભોળ, ગઢ જલ ભરીએ. પૂર્વ પૂણ્ય પસાઉલે, વીતરાગ મેં આજ . કર્થોન દીઠે તાહરી, તારણ તરણ જહાજ, સુરવટ ને સુર વેલડી, આગણે મુજ આઈ કલ્પવૃક્ષ રૂબીઓ વળી, નવ નિધિ મેં પાઈ. તુજ નામે સંકટ ટળે, નાણે વિષય વિકાર