SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ સાંદ્રાણિ દવંસમાનઃ સકલકુવલલાસમુચ્યકાર, જ્ઞાનં પુધ્યાજિજનોધઃ સ તપસિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨ પીતા નાનાભિધાથમતરસમસમં યાંતિ યાસ્મૃતિ જમુ-ઈવા યરમાદનેકે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ; ચાત્વા દેવાધિદેવાગમદશમસુધાકુંડમાનંદહેતુસ્તત્ પંચમ્યાસ્તપસ્યઘતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ. ૩ સ્વર્ણાલંકારવલ્સન મણિકિરણગણુવ્રત-નિત્યાંધકારા, હુંકારારાવદ્રીકૃત–સુકૃતિજનવાતવિનપ્રચારા, દેવી શ્રીઅંબિકાખ્યા જિનવરચરણભોજભંગીસમાના,પંચમ્યહુનસ્તપથ વિતરતુ કુશલ ધીમતાં સાવધાના. - ૩૧ સિધચક સ્તુતિ. શ્રીસિદ્ધચક્ર સેવો સુવિચાર, આણી હયડે હરખ અપાર, જિમ લહેર સુખ શ્રીકાર; મન શુ એલી તપ કીજ, અહો નિશિ નવપદ ધ્યાન ધરી જિનવર પૂજા રચીજે પડિકમણાં દોય ટંકનાં કીજે, આઠે થઈએ દેવ વંદી, ભૂમિ સંથારો કીજે; મૂર્ખ તણે કીજે પરિહાર, અંગે શીયલ, ધરીને સાર, દીજે દાન અપાર. ૧ અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વે સાધુ વંદી, દંસણ નાણ સુણજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીને, અહે નિશિ નવપદ ગુણણું ગણજે, નવ આંબિલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હો નિશે, જપીએ પદ એક એક
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy