________________
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરં; વાસુપૂજય ચંપા નયર સિદ્ધા, નેમ રૈવત ગિરિવર; સમેતશિખરે વીસ જિનવર, ક્ષે પહોંચ્યા મુનિવરં, ચાવીશ જિનવર નિત્ય વંદુ, સકળ સંઘ સુહંકર. ઐન્દ્રશ્રેણિનતાય, દોષહુતભુનીરાય નીરાગતા, ધીરાજતિભવાય જન્મજલધેસ્તીરાય ધીરાત્મને; ગંભીરાગમભાષિણે, મુનિમને માકંદકીરાય સન ' નાસીરાય શિવાધ્વનિ સ્થિતિકતે વીરાય નિત્ય નમઃ ૧૫ ચોપસર્ગઃ સમરણેન યાન્તિ, વિશ્વે ચદીયાચ ગુણન માન્તિ; અગાંકલક્ષ્મી કનકસ્યકાન્તિઃ સંઘસ્ય શાંતિ સ કરતુ શાન્તિ. ૧૬
વિભાગ પહેલો.
ચૈત્યવન્દને.
૧ શ્રી રૂષભદેવ જિનેન્દ્ર ચૈત્યવન્દન,
[ શાર્દૂલવિક્રીડિત છન્દ ] સભક્ત્યાનતમૌલિનિર્જરવરબ્રાજિષ્ણુલિપ્રભાસંમિશ્રાવરૂણદીતિશોભિચરણભાજદ્રયઃ સર્વદા; સર્વજ્ઞ પુરૂષોત્તમ સુચરિતા ધર્માર્થિની પ્રાણિનાં, ભયાદુ ભૂરિવિભૂતયે મુનિ પતિઃ શ્રીનાભિનુર્જિનઃ