________________
કહે માહણ નાયરે જઈ ઉચિત કરી દેવાનં ખેથી પ્રણને સંકર નથર ક્ષત્રિય કુંડ રાય સિવારથ ગેહિની, ત્રિસલા રાષ્ટ્ર ધરો પ્રભુ કુખે તેહની. - ત્રિશલા ગભ લઈને, ધરો માણું ઉરે, વાસી રાત વસીને કહ્યું તેમ સુર કરે; માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યા, ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા. ૪
હાથી વૃષભ સિંહ લક્ષ્મી માળા સુંદરું, શશી રવિ વજ કુંભ પવા સરોવર સાગરૂં દેવ વિમાન રયણ પુજ અગ્નિ વિમળ હવે, દેખે ત્રિશલા એહ કે પીયુને વિનવે. ૫
હરખે રાય કે સુપન પાઠક તેડાવિયા, રાજભાગ સુતલ સુણી તેહ વધાવિયા, ત્રિશલા રાણી વિધિશું ગમે સુખે હવે, ગાય તણે હિત હેત કે પ્રભુ નિશ્ચલ રહે.
૬ માય ધરે દુઃખ જેર વિલાપ ઘણા કરે, કહે મેં કીધો પાપ અધેર ભવાંતરે, ગર્ભ હર્યો મુજ કાણે હવે કેમ પામીએ, દુઃખનું કારણ જાણી વિચાર્યું સ્વામીએ.
૭ અહે અહે મોહ વિટંબણુ જાલમ જગતમેં, અણદીઠે દુઃખ એવડું ઉપાયું પલકમેં; તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું, માતપિતા જીવતાં સંજમ નવિ ગ્રહું.
કરૂણા આણું અંગ હલાવ્યું જિનપતિ બોલે ત્રિશલા માત હૈયે ઘણું હિસતી, અહો મુજ જાગ્યાં ભાગ્ય રે ગણ મુજ સળસ, સેવ શી જિન ધકે સુરતરૂ જેમ ફ. ૯