________________
શ્રી જિનેન્દ્રાય નમો નમ: આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરે નમઃ
શ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવન સઝાયાદિ સંગ્રહ.
પ્રભુ પાસે બોલવાના કે. પૂર્ણનન્દમયં મહદયમયં, કેવલ્યચિદમયં; રૂપાતીતમય સ્વરૂપમણું, સ્વાભાવિકીશ્રીમયમ; જ્ઞાનોતમયં કૃપારસમય, સ્યાદ્વાદવિદ્યાલય શ્રી સિદ્ધાચલતીર્થરાજમનિશ, વન્દ્રમાદીશ્વરમ. નેત્રાનન્દકરી ભદધિતરી, શ્રેયસ્તરોમ જરી; શ્રીમદ્ ધર્મ મહાનરેન્દ્ર નગરી, વ્યાપલ્લતા ધુમરી, હર્ષોત્કર્ષ શુભ પ્રભાવ લહરી, રાણદ્રિષાં જિત્વરી, મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી દેહિનામ. ૨ સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતરે ગુણરત્ન મહાકર ભવિક પકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર૩ પાતાલે યાનિ બિમ્બાનિ, યાનિ બિમ્બાનિ ભૂતલે; વર્ગે ચ યાનિ બિમ્બાનિ, તાનિ વળે નિરન્તરમ. ૪