________________
૩૨૦
એ શત વરસ થયા કેઈ ઉણ, અવધિ ગયુંછ જ્ઞાનજી, પૂર્વ ભવ એ મિત્રો કેરા, લહી આવાગમને નામજી. છપન
તે મુજ રૂપે મેહ્યા સાલા, આશા એણે ઠામજી ઇમ જાણી કુંવરી ગૃહમાંહ, કનક મૂર્તિ કરી તામછ. છપન
મસ્તકે રાજ કવલ એક મુકે, આપ જિમે તિણે માંહી; દિવસ કેતે તે દુર્ગધ પ્રગટી, મિત્રો દેખાઇ ઉછાંછ. છપન.
તે દેખી છએ મિત્ર પ્રતિબધ્ધા, સહુ ગયા નિજ નિજ ગેજી; હવે મલ્લી દીક્ષા અવસર જાણ, દે વણીદાન તેહ. છપ્પન
ઢાળ થી. જિન પ્રતિમા છે નિ સારીખી કહીએ દેશી.
મૃગશીર સુદી અગિબારસે આવિયા, તીન મેં નર લઈ સાય, તીન સેં નારી છે વલી લીધી ક્ષિા, છોડી સહુ ઘર આય. મૃગશીર૦
તીણહીજ દિન સંધ્યા સમય થયાં, લહીએ કવલ નાણ તક્ષણ સમવસરણ દેવે કીધાં, સિધ્યાં સઘલાં કેજ. મૃગ
પર્ષદા બારહ લહી બેઠાં તિહાં, સુણી ધર્મ ધરી