SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ દેખી ચોઢે સુપન, તે જાગી તિણિ વારે, પતિની પહેાતી પાસુ, સુપન સહુ તે કહીયા; નૃપ હરખ્યા મનમાંહે, અનુપમ હેતે લહીયા, સુપન તણે અનુસાર, પુત્રી હેાશે પુન્યત્ર તી; અરથ સુણીને તેહ, ઘર પાઢાતી ગહગહતી. કુહુઉં પુત્ર ભવ વાત, જિહાંથી ચવી આવ્યા; વીતશેાકા નામે નગરી, મહાખલ નામ કહાયા. તે મલીયા છએ મિત્ર, સહુ મલી ઢીક્ષા લીધી; મહાબલ વહેંચ્યા મિત્ર, તપને માયા કીધી. સેવ્યાં સ્થાનક ત્રીસ, ગેાત્ર તીથંકર બાંધ્યા; શ્રી વૈદ્ય ઉદાર, પુન્યમેં પાપ એ સાધ્ધા, અણુસણ કરીય તે વાર, જિન ધર્મ શું લય લાઇ; છએ જીવ જયન્ત વિમાન, સુર પવી તિહાં પાઈ. ૯ ઢાળ મીજી. શ્રી ચંદ્રપ્રભુ માહુણા રે-એ દેશી. ઇણુડ્ડીજ જબુદ્રીપમાંરે, ભરત ક્ષેત્ર કહેવાયરે; છએ મિત્ર...તિહાં ઉપનારે, તે સુણજો ચિત્ત લાયરે, ઈણું૦ ૧ ડિબુઢ્ઢા ઇકખવાગમાંરે, વછાય અંગરાયરે, શંખ ક્રાશીના રાજીયારે, રૂપી કુણાલ કહાયરે. ઋણુ૦ ૨ આઢિત શત્રુ કુરૂ દેશમાંરે, જિતશત્રુ પંચાલ કહાયરે; જયતથી ચવી તે સહુરે, ઇહાં અવતાર લડાયરે, ઈણું૦ ૩
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy