________________
૩૦૬
ૐગેજી, મુજ॰ તિહાં ચાવીસ જિનની માડીજી, તી॰ જિન સંગે લેને કહાડીજી. મુજ
૧૧
મૂલંકારની ભમતી માંહી, તી ફરતી છે. ચાર દિશાએજી; મુજ॰ પાંચસે હૈં... સડસઠ સુખ કદોજી, તી ફીરતા જિન સળે વઢોજી. મુજ
૧૨
મૂળકાટનાં ચૈત્ય નીહાળેજી,તી એક સે પાંસઠ સરવાળેજી; મુજ તિહાં પ્રભુ સગવીસ સેઢે વઢાજી, તી કહે અમૃત ચિર નંદોજી, મુજ૰
૧૩
ઢાળ પાંચમી.
વાતા કરો વેગળા રહી વિસરામી રે-એ દેશી.
હવે હાથીપેાળની બાહિરે વિસરામી રે, બે ગેાખે છે જિનરાજ, નમું શીર નામી રે, તેહથી દક્ષિણ શ્રેણીએ, વિ હું જિનકર જિનને સાજ, નમું॰
૧
કુમર નરીંદે કરાવીએ, વિ॰ ધન ખરચી સાર વિહાર; નમું॰ નમું ખાવન શિખરે વઢીએ, વિòતિહુ તર જિન પરિવાર. નકું
૨
વળી ધનરાજને દેહરે, વિ॰ પ્રતિમા વધુ સાત; નમું॰ દેહર વધમાન શેઠને, વિ॰ પ્રતિમા સાત વિખ્યાત. નમું૦ ૩ સા રવજી રાધનપુરી, ત્રિ॰ તેનું જિનધર જોય; નમું॰ તિહાં પુન્નર જિન દ્વીપતા, વિ॰ પ્રણમી પાતિક ધાય. નમું૦ ૪ તેહ ની પાસે વિરાજતા, વિ॰ મંદિરમાં જિન ચાર;