SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે - કુંભારને ભવે મેં કીયા, નીમા પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પિંડ ભરાવ્યાં. તે ૧૬ હાલી ભવે હળ ખેડીયાં, ફાડયાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭ માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ મૂળ પત્ર ફળ ફૂલનાં લાગ્યાં પાપ તે લક્ષ તે ૧૮ અધેવાઈયાને ભવે, ભય અધિક ભાર; પિઠીપુઠે કીડા પડયા, દયા નાણું લગાર. તે ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ બધા ઘણા, ધાતુવાદ અભ્યાસ. તે - શૂરપણે રણ ગુઝતાં, માર્યા માણસ વૃદ, મદિર માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ, તે. ૨૧ ખાણખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણ, પોતે પાપ જ સચ્ચાં. તે ૨૨ કર્મ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કૂડા કેસજ કીધા. તે ૨૩ બીલી ભવે ઉંદર લીયા, ગરેલી હત્યારી, મૂઢ ગમાર ૧ વિનાશ. ૨ નોંભાડા. ૩ ખેડુત. ૪ ગાડાં ભાડે ફેરવનાર • પિઠીયા-બળદ. ૬ ન આણું.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy