SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૪ મન વચન, કાયાએ જે. કર્યા, મિચ્છામિ દુક્કડં તેણે છે, ગણી સમયસુંદર, એમ કહે, જન ધર્મને અમે એહે છે. પાપ૦ ધન ધન તે દિન મુજ કરી હશે, હું પામીશ સ જમ સુધી જી; પૂર્વ =ષિ પંથે ચાલશુંગુરૂ વચન પ્રતિબુધે છે, ધન ""અંત પતિ ભિક્ષા ગોચરી, રણ વણે કાઉસગ કરશું છે સમતા શત્ર મિત્ર ભાવશું, સવેગ સૂધ ધરશું છે. ધન સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારો જ; ધન ઘન સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારે છે. ધન, - રપ પદ્માવતી આરાધના.. હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જગતે ભલું, ઇણ વેળા આવે. દ તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ જે મેં જીવ વિરાધીયા, ચીરાશી લાખ. તે મુજ સ . . સાત લાખ પૃથ્વી તણું; સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય તે જ ૩ - દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ બિવિ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy