________________
૨૦
ભવે ભલે વિનય તુમારડા એ ભાવ ભક્તિ તુમ પાય તા; દેવ યા કરી ઢીજીયે એ, બાધિ બીજ સુપસાય તા. જયા
૬
કળશ,
ઇહું તરણું તારણુ,સુગતિ કારણ,દુઃખ નિવારણ જગ જા શ્રી વીર જિનવર ચરણુ ચુણુતાં, અધિક મન ઉલટ થયા. ૧ શ્રી વિજય દેવ સૂરિદ્ર પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રીવિજયપ્રશ્ન સૂરિ તેને ઝગમગે.
૧
શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમા; તસ શિષ્ય વાચક વિનયવિજય, ચુણ્યા જિન રાવીશમા.
3
સય સત્તર સ ંવત એગણત્રીશે, રહી રાંદેર ચામાસ એ; વિજય દશમી વિજય કારણ, શ્રીયા ગુણુ અભ્યાસ એ ૪
નરભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હૅતે સ્તન રચિયુ, નામે પુણ્ય પ્રકાશ એ.
૧
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ.
૨૪ ચાર શરણાં.
મુજને ચાર ચરણ હો, અરિહંત સિદ્ધ સાધુ, દેવલી ધમ પ્રકાશીયા, રત્ન ત્રણ અમુલખ લાધેાજી.
મુજને
૧