________________
તે રતિ અરતિ મિથ્યા તો સારુ, માયા મોહ જંજાળ તો..
ત્રિવિધ ત્રિવિધ વિસરાવિએ સાથે, પાપરસ્થાન અઢાર તે વિગતિ આરાધન તણે સા, એ ચેાથો અધિકાર છે. ૯
ઢાળ પાંચમી (હવે નિસુણો ઇહાં આવીથા - એ દેશી.) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તે ક્ય કર્મ સહુ અનુભવે એ, કઈ ન રાખણહાર તો. ૧
શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે ચરણ ધર્મ શ્રી જેનનો એ, સાધુ શરણુ ગુણવંત તે. ૨
અવર મોહ સવિ પરિહરી એ ચાર રસરણું ચિત્ત ધાર તે, શિવગતિ આરાધન તણે એ, એ પાંચમો અધિકાર તે. ૩
આ ભવ પર ભવ જે કર્યા છે, પાપ કર્મ કંઈ લાખ તે આત્મ શાનિરીએ એ પડિકકમીએ ગુરૂ શાખ તે. ૪
મિથ્થામતિ વતવિયા એ, જે ભૂખ્યાં ઉત્સુત્ર તે; કુમતિ દાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તા.
૫ ઘડયાં ઘડાવ્યાં જ ઘણએ, ઘરટી હળ હથિયાર તો ભવ ભવ મેલી મૂછીયાં એ, કરતાં જીવ સંહાર તે. ૬
પાપ કરીને પાણીયા એ, જનમ જનસ પરિવાર તે; જન્માંતર પિત્યા પછી એ, કોણે ને કીધી સાર તા. ૭
આ ભવ પર ભવ જે કર્યા છે, એમ અધિકરણ અને તે