________________
કૃમિ કરમીયા કીડા, ગાડર ડેલા ઇયળ પૂરા ને અળશીય એ. વાળા જળો ચૂડેલ, વિચલિત રસ તણી, વળી અથાણાં પ્રમુખનાં એ. એમ બે ઇદ્રી જીવ જેહ મેં દુહા તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ઉધેહી જજુ લીખ માકડ મકાન ચાંચડ કીડી કંશુઆ એ. ગધી ધીમેલ, કાનખજુરીઆ. ગીંગડા ધનેરીયાં એ. એમ તેઢી જીવ, જેહ મેં હવ્યા તે મુજ મિચ્છામિ દુક એ માખી મમછર ડાંસ, મસા પતંગીયા કંસારી કાલિયાવડા એ. હીંકણ થી છુ , મારા ભમરીયે - કુંત અન ખડમાંકડી છે. એમ ચઉરિંદ્રી જીવ, જેહ મેં હવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડે એ. .
જળમાં નાખી જળ, જળથર હવ્યા; - વનમાં મૃગ સંતાપીયા એ.
પડિયા પંખી જીવ, પાડી પાથમાં