________________
૨૫૬ બારસેં યાસીએ મંત્રી વસ્તુપાળ, જાત્રા શેત્રુજાગિરિ સારતિલકા તોરણશું કર્યું, શ્રી ગિરનારે અવતારરે.ધ. ૯૧
સંવત તેર ઈકોતરે, શ્રી એસવંશ રાંગારરે; શાહ સમરો દ્રવ્ય વ્યય કરે, પંચદસમો ઉદ્ધારરે. ધ૦ ૯૨
શ્રી રત્નાકર સૂરીસરૂ, વડતપગચ્છ શૃંગાર; સ્વામી અષભ જ થાપીયા, સમરો શાહ ઉદ્ધારરે. ધ૦ ૯૩
ઢાળ દશમી.
(ાગ-ઉલાળાને.) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિષે વિણ લખ સાર ઉપર સહસ ચોરાશી, એટલા સમકિતવાશી.
શ્રાવક સંઘપતિ હુઆ, સત્તર સહસ ભાવ સાર જુઓ ખત્રી સેળ સહસ જાણું, પન્નર સહસ વિપ્ર વખાણું ૯૫
કુલંબી બાર સહસ કહીયે, લેઉઆ નવ સહસ લહીયે, પંચ સહસ પિસતાળીશ, એટલા કંસારા કહીશ. ૯૬
એ સવી જિનમત ભાવ્યા, શ્રી શત્રુંજય જાત્રાએ આવ્યા; અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે વખાણું ૪૭
સાતમેં મેહર સંઘવી, યાત્રા તલહટી તસ હવી બહુકૃત વચને રાચું, એ સવી માનજે સાચું.
- ૯૮ ભરત સમરાશાહ અંતરે, સંઘવી અસંખ્યાતા ઈણ પરે; કેવળી વિણ કુણ જાણે, કિમ છઘથ વખાણે. ૯૯
નવ લાખ બંદી બંધ કાયા, નવ લખ હેમટકા આપ્યા;