________________
૨૫૧
४९.
ગાઉ દો વિસ્તારે કહીએ, સહસ ધનુષ્ય પહોળપણે કહીએ, એકેક બારણે જોઈ, મંડપ એકવીસ હોઈ.
એમ ચારે દિશે ચોરાશી, મંડપ રચિયા સુપ્રકાશી; તિહાં રયણમેં તોરણ માળ, દીસે અતિ ઝાકઝમાળ. ૪૭
વિશે ચિહું દિશે મૂળ ગભારે, થાપી જિનપ્રતિમા ચારે; મણિમય મૂરતિ સુખકંદ, થાણ્યા શ્રી આદિ જિર્ણોદ. ૪૮
ગણધર વર પુંડરિક કેરી, થાપી બિહુ પાસે મૂર્તિ ભલેરી, આદિજીની મૂર્તિ કાઉસગીયા, નમિ વિનમિ બેઠું પાસે ઠવીયા.
મણિ સેવન રૂપ પ્રાકાર, રચ્યું સમોસરણ સુવિચાર, ચિહું દિશે ચઉ ધર્મ કહેતા, થાપી મૂર્તિ શ્રીભગવંતા. ૫૦
ભરતસર જોડી હાથ, મૂર્તિ આગળ જગનાથ રાયણ તળે જમણે પાસે, પ્રભુ પગલાં થાયાં ઉલ્લાસ. ૫૧
શ્રીનાભિ અને મરૂદેવી, પ્રાસાદથું મૂર્તિ કરવી, ગજવર ખંધે લઈ મુક્તિ, કીધી આઇની મૂર્તિ ભક્તિ પર
સુનંદા સુમંગલા માતા, બ્રાહ્મી સુંદરી બહેની વિખ્યાતા; વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, સવી મૂર્તિ મણિમય ક. ૫૩.
ની પાઈ તીરથભાળ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ યક્ષ ગોમુખ ચકેસરી દેવી, તીરથ રખવાળ ઠવવી. ૫૪ . એમ પ્રથમ ઉધારજ કીઘો, ભરત ત્રિભુવન જસ લીધો;
ઇંદ્રાદિક કરતિ બેલે, નહિં કઈ ભરત નૃપ તોલે. ૫૫