________________
૧૯૩
હાથી ચેથી. નદી યમુના કે તીર, ઉડે દેય પંખીયાએ દેશી. અઢારમે ભાવે સાત સુપન સૂચિત સતી,
પતનપુરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ટ વાસુદેવ ની પન્યા,
પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ ચાથી નરકે ગયા,
તીહાંથી આવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભાવ લહી, પુણ્ય દશા વર્યા,
નેવીશમે રાજધાની મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારણી રાણયે જનમિયા,
લાખ ચારશી પૂરવ આયુ છવિયા, પ્રિય મિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી,
કાડી વરસ ચારિત્ર દશા પાલી સહી. ૩ મહાશુકે થઈ દેવ ઇણે ભરતે ચવી,
છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીઆર લાખ ને એંસી હજાર છસ્સે વળી,
ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન સુધી, વિશ સ્થાનક માસખમણે જાવજજીવ સાધતા,
તીર્થકર નામ કમ તિહાં નિકાચતા. ૫ ૧૩