________________
૧૮૧
ઢાળ ત્રીજી. નરભવ નચર સહાપણુ વાણુજારાએ દેશી. જિનધર્મનંદનવનભલે રાજહંસા,શીતલ છાયા સેને જ; પ્રાણ તું થી સાવધાન અહીં રાજ હંસારે. ૧ અમૃતફલઆસ્વાદીને રાજ હંસારે, કાઢઅનાદિની ભૂખ અહે ભવ પરિભ્રમણમાં ભમતુ રાજ અવસર પામી ન ચૂક અહે. ૨ શત શાખાથી શોભત, રાજય પાંચ હજાર પચાસ અહો આબિલ ફૂલે અલંક, રાવ અક્ષયપદ ફલ તાસ, અ૦ ૩ વિમલેસર સુર સાંનિધે, રાજ, નિર્ભય થયો આજ અહ૦ કૃત્યકૃત્ય થઈ માગતું, રાજલ એકલ સ્વરૂપી રાજ અહ૦૪ વિગ્રહગતિ વિસરાવીને, રાજ૦ લોકાગ્રે કર વાસ, અહ૦ ધન્ય તું કૃત્યપુષ્ય તું, રાજા સિદ્ધ સ્વરૂપ પ્રકાશ, અહો. ૫ તપ ચિંતામણી કાઉસગ્ગ, રાજઃ વીર તપોધન ધ્યાન અહાન્ટ મહાસેન કૃષ્ણ સાધવી, રાજ૦ શ્રીચંદ ભવજલ નાવ. અહ૦૬ સૂરિશ્રી જગચંદ્રજી, રાજ" હીરવિજય ગુરૂ હીરઅહે મલવાદી પ્રભુ કૂરગડુ, રાજ, આચાર્ય સુહસ્તિી વીર. અહ૦૭ પારંગત તપાજલધિના, રાજ. જે જે થયા અણગાર, અહો જીત્યા સ્વાદને, રાજધન્ય ધન્ય તસ અવતાર. અહો-૮ એક આંબિલે તુટશે, રાજ, એક હજાર દસ ક્રોડ, અહો. દસ હજાર ક્રોડ વરસનું, રાજ૦ ઉપવાસે નરક આયુષ અહો૦૯ તપ સુદર્શન ચક્રથી, રાજ કરે કર્મને નાશ, અહો. ધર્મ રત્ન પદ પામવા, રાજઇ આદરે અભ્યાસ. અહ૦૧૦