________________
૧૭૮
ઢાળ છ [ી. (ાગ ધનાશ્રી-કડખાની દેશી.) તું જ તું જ, ઋષભ જિનતું જે, અલ હું તુમ દરસન કરવા, મહેર કરે ઘણું, વિનવું તુમ ભણી, અવર ન કોઈ ધણી જગ ઉદ્ભરવા. તુજ : ૧ જગમાંહે મેહને મેર જિમ પ્રીતડી, પ્રીતડી જવી ચંદ્રચકેરા પ્રીતડી રામ લક્ષ્મણ તણું જેહવી, રાતદિન નામ ધાયું કરસ તેરા. તુજ શીતલ સુરતરૂ તણી તિહાં છાંયડી, શીતલો ચંદ ચંદન ઘસારો; શીતલું કેલ કપૂર જિમ શીતલું, શીતલ તિમ મુજ મન મુખ તમાર, તુજ. મીઠડો શેલડી રસ જિમ જાણીએ, ખટરસદાખ મીઠી વખાણું, મીઠડી આંબલા શાખ જિમ તુમ તણી, મીઠડી મુજ મન તિમ તુમ વાણું. તુજ તુમ તણુ ગુણતણે પારણું નવિ લહુ, એકજીભે કેમ મેં કહી; તાર મુજ તાત સંસાર સાગર થકી, રંગણું શિવરમણી વરી. તુજ
કલશઈમ કષભ સ્વામી, મુક્તિગામી ચરણ નામી શિએ મરૂદેવી નંદન સુખ નંદન, પ્રથમ જિન જગદીશ એ, મન રંગ આણું, સુખ વાણી, ગાઈએ જગ હિતકરૂ કવિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમ વિજય આનંદ વરો. ૧
શ્રી રૂષભ સ્વામીના તેર ભાવનું સ્તવન સમાપ્ત.