SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ વિશ્વાસી બહુ લાકથી, થયો કે ટી સીરદાર. ૩ નિજકલ શોષક વાણુઆ, જાણે આ જગત પ્રસિદ્ધ તિણે જઈ રાયને વાણીએ, ઈણ પરે ચુગલી કીધ; Uણે કેટી નિધાન લાધે, તે સ્વામીનો હોય; નરપતિ પૂછે શેઠને, વાત કહો સહુ કેય. ૪ શેઠ કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચખાણ સ્થળ મૃષાવાદ ને વલી, સ્થૂલ અદત્તાદાન; ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાકું નિર્માય; પિશન વણિક કહે સ્વામી એ, ધર્મ ધુતારો થાય. ૫ તસ વચને કરી તેહના, દ્રવ્ય તણે અપાર; કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજ દ્વાર; રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કઈ; પણ આજ પંચમી તિથિ તિણે, લાભહોયકેઈ લણ.૬ પ્રાત સમે ઝૂપ દેખે, ખાલી નિજ ભંડાર શેઠ ઘરે મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકાર; આવી વધામણિ રાયને, તે બિહુની સમકાળ; શેઠ તેડી કહે નરપતિ, વાત સુણે ઇણ તાલ. ૭ ઢાળ છઠી. હરણ જવ ચરે લલના–એ દેશી. ભૂપતિ ચમકો ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અવદાત વ્રત ઈમ પાલીયે લલના;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy