________________
૮ ૧પવી માહાભ્ય સ્તવન,
શ્રીગુરૂપદ પંકજં નમી રે, ભાખું પર્વ વિચાર; આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખે જેમ પ્રકારે રે; બવિયણ સાંભલો, નિદ્રા વિકથા ટાળીરે; મૂકી આમળો. ૧ ચમ જિર્ણોદ ચાવીશમો રે, રાજગૃહી ઉદ્યાન; ગૌતમ ઉદેશી કહેર, જિનપતિ શ્રીવાદ્ધમાન, ભવિ. ૨ પક્ષમાં પર તિથિ પાળીએ, આરંભાદિક ત્યાગ; માસમાં પટપની તિથિ, પોસહ કેરા લાગશે. ભવિ. ૩ હુવિધ ધર્મ આરાધવારે, બીજ તે અતિ મનોહાર, પંચમી નાણ આરાધવારે, અષ્ટમી કર્મ ક્ષયકારરે. ભવિ. ૪ ઈગ્યારસ ચૌદશી તિથિ, અંગ પૂર્વને કાજ; આસધી શુભ ધર્મને, પામો અવિચલ રાજરે, ભવિ૦ ૫ ધનેશ્વર પ્રમુખે થયા રે, પર્વ આરાધ્યાં છે એ પામ્યા અવ્યાબાધનેરે, નિજ ગુણ સિદ્ધિવિહરે. ભવિ. ૬ ગૌતમ પૂછે વીરનેર, કહે તેને અધિકાર સાંભળી પર્વ આરાધવારે, આદર હાય અપાર. વિ
ઢાળ બીજી.
એકવીસાનીએ દેશી. ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ, શુદ્ધ શ્રાવક રે, પર્વ તિથે પાસાહ વ્રતી; ધનશ્રી તસરે, પત્ની નામ સોહામણું,