________________
૧૫૮
૭ થી છ આવશ્યકનું સ્તવન. હા ચોવીસે જિનવર નર્મ, ચતર રચેતના કાજ આવશ્યક જિણે ઉપદિશ્યા, તે ગુણમ્યું જિનરાજ. ૧ આવશ્યક આરાધીયે, દિવસ પ્રત્યે દેય વાર; દુરિત દોષ દૂરે ટલે, એ આતમ ઉપકાર. ૨ સામાયિક ચઉવિસ, વંદન પડિકમણેણ; કાઉસગ પચ્ચખાણ કરે, આતમ નિર્મળ એણ. ૩ ઝેર જાય જિમ જાંગુલી, મંત્ર તણું મહિમાય; તેમ આવશ્યક આદરે, પાતક દૂર પલાય. ૪
ભાર તછ જિમ ભારવહી, હેલે હળવો થાય, -અતિચાર આલયત, જન્મ દોષ તિમ જાય. ૫
ઢાળી પહેલી (કપુર હૈયે અતિ ઉજલુંરે–એ દેશી.) પહેલું સામાયિક કરેરે, આણી સમતા ભાવ; રાગ દ્વેષ દૂર કરેરે, આતમ એહ સ્વભાવ; પ્રાણ સમતા છે ગુણ ગેહ, એ તો અભિનવ અમૃત મેહરે પ્રાણું. ૧ આપે આપ વિચારીએરે, રમીએ આપ સ્વરૂપે; મમતા જે પરભાવની, વિષમાં તે વિષ કૂપરે. પ્રાણુ - ૨ ભવ ભવ મેળવી મૂકયારે, ધન કુટુંબ સંજોગ, વાર અનતી અનુભવ્યાંરે, સવિ સંજોગ વિગેરે પ્રાણ ૩