________________
' ૧પર
અષ્ટમી તીથિ મનોહરું હારે લાલા. ૧ ચેલણ રાણી સુંદરી, શિયલવતી શિરદાર લાલા, શ્રેણિક સુત બુધ છાજતા, નામે અભયકુમાર લાલા. અ. ૨ હારેલાલા વગણા આઠ મીટે એહથી, અષ્ટ સાધે સુખ નિધારે લાલા, અષ્ટ મદ ભંજન વજ છે, પ્રગટે સમકિત નિધારે લાલા, અ૦ ૩ હરે લાલા અષ્ટ ભય નાસે એહથી, અષ્ટ બુદ્ધિ તણો ભંડારરે લાલા; અષ્ટ પ્રવચન માતા સંપજે, ચારિત્ર તણે આગારરે. લાલા અ. ૪ હરિ લાલા, અષ્ટમી આરાધના થકી, અષ્ટ કરમ કરે ચકચૂર લાલા; નવનિધિ પ્રગટે તસ ઘરે, સંપૂર્ણ સુખ ભરપૂરરે. લાલા અ૦૫ હારે લાલા, અડ દષ્ટિ ઉપજે એહથી, શિવ સાધે ગુણ અનૂપરે લાલા, સિદ્ધના આઠ ગુણ સંપજે, શિવ કમલા રૂપસ્વરૂપ લાલા, આ૦ ૬.
ઢાલ બીજી. જી રાજગૃહી રળિયામણી, છહ વિચરે વીર જીણંદ, છહે સમવસરણ ઈંદ્ર રચ્યું, છહ સુરાસુરને વૃદ. ૧
જગત સહુ વંદે વીર નિણંદ–એ આંકણી. જીહો દેવરચિત સિંહાસને, જીહો બેઠા વીર જિર્ણદ જીહો અષ્ટ પ્રાતિહારજ શોભતા, હે ભામંડલ ઝલકંત જ ૨ હે અનંત ગુણ જિનરાજજી, છહો પર ઉપગારી પ્રધાન હે કરૂણા સિંધુ મનહરૂ, છહે ત્રિલેકે જગભાણ. જ0૩