________________
૧૦
સુમતિ ૨
ભેદ, સુત્ર બીજ અંતર આતમ તિસર, પરમાતમ અતિછે. સુ
આતમબુધે કાયાદિક ચહ્યો, બહિરાતમ અઘરૂ૫; સુ. કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરુપ સુસુ૦૩
જ્ઞાનાનંદે હો પૂરણ પાવન, વજિત સકલ ઉપાધિ સુ અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગરૂ, એમ પરમાતમ સાધ.
સુત્ર સુમતિ૪ બહિરામ તજી અંતર આતમા, રૂ૫ થઈ થિર ભાવ સુ પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અપણ દાવ.
સુ૦ સુમતિ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિષ; સુ. પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ.
સુ સુમતિ- ૬ ૭૭ પદ્મપ્રભ સ્વામીનું સ્તવન. (૬)
રાગ મારૂ તથા સિંધુઓ. ચાંદલીયા સંદેશે કહેજે માહરા કંતરે–દેશી. પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂપે, કિમ ભાંજે ભગવંત કર્મ વિપાકે કારણ જોઈને, કોઈ કહે મતિમંત. ૫૦ ૧ પથઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી, મૂલ ઉત્તર બહુ ભેદ, ઘાતી અઘાતી હો બંધદય ઉદીરણારે, સત્તાકર્મવિચ્છેદ. ૫૦ ૨ કનકાપલવત પડિ પુરૂષ તણી, જેડી અનાદિ સ્વભાવ;