________________
૬૦]
ઝાલર મેતી કસબી કેર; નીલાં પીળાં ને વળી રાતાં સર્વે જાતનાં, પહેરાવશે મામી મારા નંદકીશર, હા | ૮ | નંદન મામા મામી સુખડલી સહુ લાવશે, નંદન ગજુએ ભરવા લાડુ મતી ચુર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં, નંદન માંમી કહેશે છો સુખ ભરપુર. હા ૯ નંદન નવલા ચેડારાજાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ; તે પણ ગજુએ ભરવા લાખણસાઈ લાવશે, તું મને જોઈ જોઈ હસે અધીકે પરમાનંદ. હા | ૧૦ | રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વલી સુડા મેનાં પિપટને ગજરાજ; સારસ હંસ કોયલ તીતર ને વળી મરજી, માંમી લાવશે રમવા નંદ તમારે કાજ. હા ! ૧૧ છપન કુમરી અમરીએ જલ કલશે નવરાવીયા, નંદન તુમને અમને કેલી ઘરની માંહે; પુલની વૃષ્ટિ કીધી જોજન એકને મંડલે, બહુ ચિ૨જી આશીષ દીધી તુમને ત્યાંહે. હા ! ૧૨ | તમને મેરગિરિ પર સુરપતિએ નવરાવીયા, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કેટી કેટી ચંદ્રમા, વળી તન પર વારૂ ગ્રહ ગણને સમુદાય. હા ! ૧૩ મે નંદન નવલા ભણવા નીશાળે પણ મૂકશું, ગજપર અંબા બેસાડી માટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફેફળ નાગરવેલશું, સુખડલી લેશું નીશાળીઆઓને કાજ. હા, છે ૧૪ નંદન નવલા મોટા થાશે ને પરણવશું, વર વહુ સરખી જેડી લાવશું રાજકુમાર; સરખા વેવાઈ વેવાણુને પધરાવશું, વર વહુ પેખી લેશું