________________
આ પુસ્તક છપાવવામાં મદદ આપનારના
મુબારક નામે.
નામ. ૨૦૦) ધાયાદવાળા દેશી વાડીલાલ હેમચંદ ૧૦૦) શ્રી ભાભેર સંઘ તરફથી. ૧૦૦) શા. મણીલાલ કરમચંદ હા. બહેન મણ પાટણ. ૭૫) શેઠ ડોસાભાઈ ખેંગારદાસના પુત્ર હેમચંદ
ભાઈની ધર્મપત્ની બાઈ દીવાળીના સ્મરણાર્થે તેમના સાસુ બાઈ મેનાબાઈ ગામ
સમીવાળા તરફથી. ૭૫) શેઠ ડામરશી રામચંદ તથા મફતલાલ
રામચંદ ગામ સમીવાળા તરફથી. ૫૦) સીરવાળા શેઠ સરૂપચંદ ગોવનજી તરફથી. ૫૦) શા. કેશવલાલ ભુરાભાઈ ગામ વિરમગામ
વાળા તરફથી તેમના ભાઈના સમરણાર્થે. ૩૧) મણીઆર જીવરાજ હરાચંદના પુત્ર તરફથી. ૨૧) બાઈ હતુ તારાચંદ હા. બહેન મણી હરગોવિંદ જીવરાજ
રાધનપુર ૧૧) શેઠ મણીલાલ કરમચંદ