________________
[૩] થયા, રાષભજી કીડે; વહાલા લાગે છે પ્રભુજી, હૈડા શું ભીડે. | ૨ | જીનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન; ઈંજે ઘાલ્ય માંડવ, વિવાહને સામાન. . ૩ છે ચોરી બાંધી ચિહુદિશે, સુર ગેરી ગાવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. ભરતે બિંબ ભરાવીએ, સ્થાપ્યાં શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિ મહિમા ઘણે, ઉદયરત્ન ગુણ ગાય. પ (ચવીશ તીર્થકરના તપ. દીક્ષા. નગરી
વિગેરેનું ચૈત્યવંદન.) સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધ; મહિલપાસજીન રાજદોષ, અઠમશું પ્રસિદ્ધ. | ૧ | છઠું ભક્ત કરી અવર સર્વ, લીયે સંયમ ભાર; વાસુપૂજ્ય કરી ચોથ ભક્ત, થયા શ્રી અણગાર. ૨૫ વર્ષોતે પારણું કરે, ઈશ્નરસે રિસહસ; પરમાને બીજે દિને, પારણું અવર જીનેશ. ૩ વિનીતા નયરીએ લીએ, દીક્ષા શ્રી પ્રથમ જીણુંદ દ્વારા નયરી નેમિનાથ, સહસાવનને વૃદ. છે ૪ શેષ તીર્થકર જન્મભૂમિ, લીયે સંયમ ભાર; અણુ પરણ્યા શ્રી મલિનાથ, નેમિનાથ કુમાર. . ૫ | વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભુપ થયા નવી એહ; અવર રાજ્ય ભેગવી થયા, જ્ઞાન વિમળ ગુણગેહ. છે ને ચાર સહસ શું રિષભદેવ, શ્રી વીર એકાકી; ત્રણ શત સાથે મલિ પાસ, સહસ સાથે બાકી. ૭. પટશત સાથે વાસુપૂજ્ય, લહે સંયમ ભાર; મન પર્યવ તવ ઉપજે,