________________
[ ૧૪ ]
શ્રી વર્ધમાન તપનું ચૈત્યવદન.
વધમાન જિનપતિ નમી. વધુ માન તપ નામ; આની આંખિલની કરૂં, વમાન પરિણામ. ॥ ૧॥ એકાદિ આયત શત, આની સંખ્યા થાય; કમ નિકાચિત તેાડવા વા સમાન ગણાય. ॥ ૨ ॥ ચૌદ વરસ ત્રણ માસની, સખ્યા દિનની વીશ; યથાવિધિ આરાધતાં, ધર્મરત્ન પદ ઇશ. II ૩ ।। શ્રી વમાન તપનું ચૈત્યવંદન
વધમાન જિન ઉપદિશે, વર્ધમાન તપ સાર; કરવા વિધિ જોંગે સત્તા, કઠિન કમ સંહાર. ॥ ૧ ॥ એકેક આંખિલ વધે, યાવત્ શત પરિમાણ; સાધિક ચૌદે વષમાં, પૂરણ ગુણ ખાણ. ॥ ૨ ॥ તપ મંદિરની ઉપરે એ, શોભે શિખર સમાન; ધમરત્ન તપસ્યા કરી, પામેા પદ નિર્વાણ્. ।। ૩ ।।
શ્રી વમાન તપનું ચૈત્યવદન.
ત્રિગડે ત્રિભુવન વાલડા, ભાખે તપના ભે; એકસા ત્રેવીશ મુખ્ય છે, કરવા કમ વિચ્છેદ. ॥ ૧ ॥ તેમાં પણ ર માટકા, મહા ગ્ર તપ એહ; શૂરવીર કોઇ આદરે, નિમળ થાશે દેહ. ॥ ૨ ॥ રાગ વિઘ્ન દૂરે કરે એ, ઉપજે લધિ અનેક; ક્ષમા સહિત આરાધતાં, ધમરત્ન સુવિવેક. ।। ૩ ।।
શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન.
એ કર જોડી પ્રણમીએ, વધમાન તપ ધમ, ત્રિકરણ શુદ્ધે પાળતાં, ટળે નિકાચિત ક. ॥ ૧॥ વધમાન તપ