________________
[૧૨] ઉલ્લાસ; પાઠાં ને વીંટાગણ, ઈત્યાદિ કરે ખાસ. ૧ ઈમ એકાદશી ભાવશું, આરાધે નરરાય; ક્ષાયિક સમક્તિને ધણ, જિન વંદી ઘેર જાય. છે ૧૧ એકાદશી ભવિણ ધરે; ઉજજવલ ગુણ જિમ થાય; ક્ષમાવિય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨ .
રોહિણી તપનું ચૈત્યવંદન. હિણે તપ આરાધીએ, શ્રી શ્રીવાસુપૂજ્ય; દુઃખ દેહગ દૂરે ટળે, પૂજક હેએ પૂજ્ય. ૧ પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમે; મધ્યાન્હ કરી છેતીઆ, મન વચન કાય એમે. ૨ અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. | ૩ | વિહુ કાળે લઈ ધુપ દીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભક્તિ શું, અવિચળ સુખ લીજે. | ૪ | જિનવર પૂજા જિન સ્તવન, જિનને કીજે જાપ; જિનવર પદને ધ્યાએ, જિમ ના સંતાપ. પછે કેડ કેડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ; માન કહે ઈણ વિધ કરે, જિમ હેય ભવને છેદ. ૬ છે
નવપદનું ચૈત્યવંદન. સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદિરે; ભવકેટિ સંચિત પાપનાશન, નમે નવપદ જયક. ૫૧ અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમે નવપદ જયકર. એ ર. શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવપદ વર; જગમાંહી,