________________
[ ૪૦૦ ]
૩૬
ઉદાર અને કૃપણના, સરખા વરે। સદાય; કસર કરે કબ્રુસ તે, લાખ રીતે લુંટાય. ૩ર પાપ છિપાવે ન છિપે, છિપેતા માટા ભાગ્ય; દાખી દુઃખી ન રહે, રૂચે લપેટી આગ. ૩૩ પીંપર પાનખર'તાં, હસતે કુપળીયાં; હુમ વિતિ તુમ વિતશે, ધિરિ બાપડીયાં. ૩૪ નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મેાટા થાય; કાંટા ટળે યા પળે, પગ પણ નહીં ખરડાય. ભાજન ખીચ પાણી ભલું, ભાજન અતે છાશ; મધ્યાને ભાજન કરે, સર્વ રોગને નાશ. પ્રભુ નામકી ઔષધી, ખરે મન શું ખાય; રાગ પીડા વ્યાપે નહીં, માહાદુઃખ મીટિજાય. ૩૭ આકી દાતણ જે કરે, નયણે હરડે ખાય; દુધે વાળુ જે કરે, તસ ઘેર વૈદ્ય ન જાય. ૩૮ એક રામ ચડતાં ગયું, · રાવણ કેરૂ રાજ; સાલ રામ શીરપર ચડે, કહેા રહે કેમ લાજ, ૩૯ અધાને અા કહે, કડવાં લાગે કે; ધીરે ધીરે પુછીચે, ભાઇ શાથી ખાયાં નેણુ. ૪૦ વણુ પરણેલા પરણવા, પરણ્યા તજવા જાય; લડકા લાડુ ખાય તે, ન ખાય તે પસ્તાય. ૪૧
............
સમાપ્ત.
......................
૩૫