________________
[૩૮૨] એ સમ નહિ સાધન ઘટમાં. ત૫૦ + ૬ ધ્યાન તપે સવિ કમ જલાઈ શિવ વધૂ વરિયે ઝટપટમાં. ત૫૦ | ૭ |
વિન ટળે તપ ગુણથી, તપથી જાય વિકાર, પ્રશં તપ ગુણથકી, વિરે ધન્નો અણગાર. ૧
(સચા સાંઈ હો, ડંકા જેર બજાયા છે-એ દેશી.)
ઉજમણાં તપ કેરા કરતાં, શાસન સેફ ચઢાયા હે; વિર્ય ઉડ્વાસ વધે તેણે કારણ, કમ નિર્જરા પાયા. ત૫૦ | ૧ | અડસિદ્ધિ અણિમાલધિમાદિક, તિમ લબ્ધિ ચોવીસા હે વિષ્ણુ કુમારા દિક પરે જગમાં, પામત જ્યત જગીશા. તપ૦ મે ૨છે ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હે; જે તપ કર્મ નિકાચિત તપ, ક્ષમા સહિત મુનિરાયા. ત. | ૩ | સાડાબાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હે; ઘોર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા. ત. ૪
શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ. શ્રી શત્રુંજય મુખ્ય તીર્થતિલક, શ્રીનાભિરાજગજ, વંદે રેવતશૈલમલિમુકુટ, શ્રી નેમિનાથંલથા, તારગણ્યજિત જિન ગુપુરે, શ્રીસુવ્રત સ્તંભને, શ્રી પાર્શ્વ પ્રણમામિ સત્યનગરે, શ્રી વર્ધમાન ત્રિધા, ૧ વદનુત્તર ક૯૫ તલ્પ ભવને પ્રિયકવ્યંતર, તિબ્બામરકંદરાદ્રિવસતિ, તીર્થફરાનાદાત્ જબુપુષ્કર-ધાતકી સુરૂચકે, નંદીશ્વરે કુંડલે,