________________
[ ૩૬૦ ]
પ્રીતિ કરી, જરી ન હુ. બેઠા ઠરી. પાપની મેં પાડી ભરી રે, એ કાયા ભાળી. જીવ૰।। ૨ ।। ઘણી વાર તેા સમજાવી હઠીલી ન શાન આવી, સુજને દીધા ડુમખાવી રે, એ કાયા ભાળી જીવ૦ ૫ ૩૫ નિતિના પ્રવાહ તાડયેા, અનીતિના પથ જોડયા, સજ્જનનો સ’ગ છેડયા રે, આ કાયા ભાળી જીવ૦ ॥ ૪ ॥ સદગુણને નિવાર્યાં, દુરગુણને વધાર્યો; કથન ન કાન ધાર્યા રે, આ કાયા ભાળી જીવ૦ ૫૫૫ આત્મા હું ચિદાનંદી, કાયા તુ' દીસે છે ગંદી, તારી સંગે રહ્યો મ’ડી રે, એ કાયા ભાળી. જીવ૦ ૫ ૬ ! સામતે અસર આવે, લસણના સંગ થાવે, કસ્તુરી સુગંધ જાવે રે, આ કાયા ભેાળી. જીવ રાણા બગડયા હું તારી સ ંગે, રમ્યા પરરામા અંગે, કુડાં કૃત કીધાં અગે રે, એ કાયા ભાળી. જીવ॰ । ૮ ।। પારકી થાપણુ રાખી, આળ આર શીર નાંખી, જુઠી મેં તેા પુરી સાખી રે, એ કાયા ભાળી. જીવ॰ ! ૯ !પ્રાણ પાંજરામાં પ્યારી, રહ્યો છુ. કરાર ધારી; કાયા નાવે કાઈ લારી રે, એ કાયા ભાળી. જીવ॰ !! ૧૦ !! મારા છેડા છેડા કાયા, કારમી લગાડા માયા, તારાથી ભેાળા ઠંગાયા રે, આ કાયા ભાળી, જીવ૦ | ૧૧ |! કાયાની માયાને છેાડી, શુકરાજ ગયા ઉડી, પ્રાણ પાંજરાને તેાડી, એ કાયા ભાળી
જીવ ૧૨ ! અનિતિનાં કામ તો, નિા તજી પ્રભુ ભજો; સાંકળાની શીખ સજો, આ કાયા ભેાળી, જીવ॰ ।।૧૩૫