________________
[૩૫૭] ન આવ્યા, ભવિની ભાવના ભારે. ૧૬ છે ચિતાની ભસ્મને ચાહતા; મનુષ્ય કળા જાતા હૈયે સૌ લઈ હરખાતા, ભકિતથી લઈ સૌ હાથે. ૫ ૧૭. શીબીકામાં સેહે સારી, મુનિશ્વર મુરતિ ભારિ, નમે ત્યાં નેહે નરનારી, ભકતજન ભકિત ન ભુલે. મે ૧૮ | રોકાયા રાયને રાણી, છેવટની લે છબી તાણ; જોગીએ જાગતે જાણ. જગતથી જેગીઓ ન્યારા. ૧લા આડી સરકાર ભારી જ્યાં, શીબીકા ખંભમાં ત્યે ત્યાં મનાતિ માનતાઓ જ્યાં, જેગીના જેગની વાત. ર૦ સેંકડો ધાનની કળશી, હજારે કેરીઓ વરસી, શીબીકા સર્વ લે ફરસી, ભકતોની ભકિત શું ન્યારી. રિલા અદ્રશ્ય ઈહાં થયે દીવ, જાઝુ તે સ્વર્ગમાં જીવે; પરમ રસ ધમને પીવો; પુરણ સુખ શાંતીને પામી. પરા અરે કળીકાળનો આત, સદાને સૂર્ય આથમતે તેને ઘા જેનેને થાત, જોતા ક્યાં બોલ્યો ન જડશે. ૨૩ પ્રતાપી પુજ્ય હોવાથી, અધર્મી જાય એનાથી; જાગે શુદ્ધ ધર્મ જેનાથી, મને એ કયાં હવે મળશે. ર૪ ઓગણીશ એંસીની સાલે, વદ ૬ અશાડી ચાલે; કરી અણસણ પ્રાતઃકાળે, અમર એ આત્મા થાઓ. ૫ ૨૫ છે. ગયા ગુરૂ આપ જે ટાણે, બુદ્ધિ તિલક નવી જાણે, ચોમાસુ બે હુ હતા ટાણે, દેખુ ન તે હવે દાદા. પરદા ગુણીના ગુણની વિધિ, પુજ્ય પુન્યવિજયે કીધી; કવાલી શુદ્ધ એ કિધિ, દયાળુ મે નથી દીઠા. મારા ગુણીના ગુણને ગાવા, લલીત શીશુ લીજે લાવા; ભવાબ્ધિ તે ભલી નાવા, નજરથી મેં નથી જોયા. ૨૮ સંવત સત્યાશીની સાલે, આસો વદ ૧૧ સાલે કરી અણસણ પ્રાતઃકાળે, અમર એ આત્મા થાઓ. મારા