________________
[૨૨] મસીમાને, લખનતણું પરિમાણેરે, ચો. ૨. અગ્રાયણ પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે, છનું લાખ પદ બે ગજમાને, લખન શક્તિ કહી તેની રે. ચૌ. | ૩ | વીર્ય પ્રવાદ નામે છે ત્રીજું, વસ્તુ સોળ અધિકાર રે, સોતેર લાખ પદ ગજ ચૌમાને, લખપના ઉપચાર રે. ચૌ. | ૪ અસ્તિપ્રવાદ જે ચોથું પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીયે રે, સાત લાખ પદ અડગજ માને, મસીપુજે લિપિ લઈ રે. ચૌ. | ૫ | જ્ઞાનપ્રવાદ પંચમ પૂર્વ, વસ્તુ બેર સુવિચારી રે, એકેણે એક કેડી પદ છે તેહનાં, સેળ ગજ લિપિ થાય રે. ચૌ૦ | ૬ | સત્યપ્રવાદ છઠું પૂર્વ સણસઠ, અધિક પદે એક કેડી રે, બે વસ્તુ ગજ બત્રીસ માને, લીખવાને મસી જુદી રે. ચૌ છે ૭ આત્મપ્રવાદ સતમ સેળ વસ્તુક, કે છવીસ પદારૂ રે, ચેસઠી ગજમસી માને લખીયે, એ ઉપમાન સંભારે રે. ચૌ૦ ૮ આઠમું કર્મપ્રવાદ પૂર્વ, ત્રીસ વસ્તુ અધિકાર રે, એંસી સહસ એક કેડી પદ ગજ વળી, એક અઠાવીશ ધારે રે. ચૌ૦
લા પ્રત્યાખ્યાનપ્રવાદ છે નવમુ, વશવસ્તુ, પદ જેહનાં રે, લાખચોરાસી ગજ બસેંછપન, લિખિત માને કહ્યું છે તેહનું રે. ચૌ૦ ૫ ૧૦ મે વિદ્યાપ્રવાદ પૂર્વ છે દશમું પંદર વસ્તુ તસ જાણિયે રે, એક કેડી દસ લાખ પદ છે તેહનાં, પાંચસેબાર સવિ ગણીયે રે. ચી. ૧૧ એકાદસમું કલ્યાણ નામે, કેડી છવીસપદ સુધારે, બારવતુ એક સહસ ચોવીસ ગજ, લિપી અનુમાન પ્રસિધા રે. ચૌ૦ ૧૨ પ્રાણવાય બારમું પૂર્વ, તેર વસ્તુ સુખકારી રે, છપનલાખ