________________
[૧૧] કહે નહીં એ કથળ, અધ્યાતમ ઉપયોગીજી, સિદ્ધાઈક દેવી સાન્નિધ્ય કવિ, સાથે તે શિવપદ ભેગી. એ જ
શ્રી મલ્લિનાથની થાય. મલ્લિ ઝનેસરવાને લીલા, દીયે મુજ સમકિત લીલાજી, અણુ પરણે જિણે સંયમ લીધે, સિદ્ધ સંયમ શીલાજી; તે નર ભવમાં પશુ પર જાણે, જે કરે તુમ અવહીલાજી, તુમ પદ પંકજ સેવાથી હોય, બધિ બીજ વસીલાજી, છે ૧ | અષ્ટાપદ ગિરિ રિષભ જીનેશ્વર, શિવપદ પામ્યા સારજી, વાસુપૂજ્ય ચંપાએ, યદુપતિ શિવ પામ્યા ગિરનાર; તિજ પાવાપુરી શિવ પિહોતા, વદ્ધમાન જિનરાયજી, વિશ સમેતશિખરગિરિ સીધા, ઈમ જીન જેવીશ થાય છે. જે | જીવ અજીવ પુન્ય પાપને આશ્રવ, બંધ સંવર નિજજરણાજી, મેક્ષતત્વ નવ ઈણ પરે જાણે, વલી દ્રવ્ય વિવરણાજી; ધર્મ અધમ નભ કાલને પુદ્રગલ, એહ અજીવ વિચારેજી, જીવ સાહત દ્રવ્ય પ્રકાશ્યો, તે આગમ ચિત્ત ધારે છે. એ ૩ વિધ્યાદેવી શીલ કહીએ, શાસન સુર સુરી લીજે, લોકપાલ ઇંદ્રાદિક સઘળા, સમકિત દષ્ટિ ભણી જે જી; જ્ઞાન વિમલ પ્રભુ શાસન ભક્તા, દેખી જીનને રીઝેજી, બેધ બીજ શુદ્ધ વાસના દઢતા, તાસ વિરહ નવિ કીજેઇ. છે
શ્રી અરનાથની થાય. શ્રી અરનાથ જીનેશ્વરૂ, ચકી સપ્તમ સોહે, કનક વરણ છબી જેહની, ત્રિભુવન મન મહે; ભેગ કરમને