________________
[૧૮૯ ]
ઘણી કહીએ, તે માટે મન વાળો; કાચુ દુધને છાશમાં એ, કઠોળ જમવુ વાર તે; રિષભાદિક પાયે સેવતા એ, રાગ ઘરે શીવ નાર છે. જે ૨ હેળી બળેવને નેરતાં એ, પીંપળે પાણી મ રેડતો; શીયળ સાતમને વાસી વડાં એ, ખાતાં મેટી ખોડ તે સાંભળી સમકિત દઢ કરે છે, મિથ્યા પર્વ નીવાર; સામાયિક પ્રતિકમણ નિત્ય કરે,
જીન વાણી જગ સારતે. . ૩રૂતુવંતી અડકે નહીએ. ન કરે ઘરના કામ તે; તેહના વંછીત પુરૂસે એ, દેવી સિધ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરે એ, કેઈન કરસો રિસ તે; કીર્તિ કમળા પામસો એ, જીવ કહે તસ શિષ્ય તો. તે જ છે
સ્તુતિ. ગિરનાર ગિર વાલે નેમિ આણંદ, અષ્ટાપદ ઉપર પૂછ ધરૂ આણંદ, સિદ્ધાંતની રચના; ગણધર કરે અનેક, દીવાળી દીપકઅંબાઈ અનેક. ૫ ૧ !
નવતત્વની થાય. છવા છવા પુણ્યને પાવા, આશ્રવ સંવર તત્તાજી, સાતમે નિર્જરા આઠમે બંધ, નવમે મોક્ષપદ સત્તાજી; એ નવે તત્તા સમકિત સત્તા, ભાંખે શ્રી ભગવંતાજી, ભુજ નયર મંડણ રિસહસર, વંદે તે અરિહંતાજી. મે ૧છે ધમ્મા ધમ્મા ગાસા પુગલ, સમય પંચ અજવાળ, નાણ વિજ્ઞાણ શુભા શુભ યોગે, ચેતન લક્ષણ છવાજી; ઈત્યાદિક ષ દ્રવ્ય પરૂપક, લેકાલેક દિગંદાજી, પ્રહ ઉઠી