________________
[૧૮] શ્રી શાંતિનાથની સ્તુતિ. શાંતિ સુકર સાહિબ, સંયમ અવધારે, સુમતિને ઘરે પારણું, ભવપાર ઉતારે, વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. છે ૧. પાસ વીર વાસુ પુજ્યને, નેમ મલ્લી કુમારી, રાજ્ય વિહૂણા એ થયા, આપે વધ ધારી; શાંતીનાથ પ્રમુખ સવિ, લહિ રાજ્ય નિવારી, મલ્લીનેમ પરણ્યા નહી, બીજા ઘરબારી. | ૨ | કનક કમલ પગલાં ઠવે, જગ શાંતિ કરી છે, ૫ણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યેગા વંચક પ્રાણીયા, ફલ લેતા રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગસેલ ન ભીંજે. મે ૩ કોડ વદન શુકરા રૂઢ, શ્યામ રૂપે ચાર, હાથ બીજેરૂં કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણીએ, નકુલાક્ષ વખાણે, નિર્વાણની વાત તે કવિ વીર તે જાણે. ૪
નેમિનાથજીની સ્તુતિ. દુરિત ભય નિવાર, મેહવિધ્વંસકાર; ગુણવત મવિકાર, પ્રાપ્તસિદ્ધિ મુદારે; છનવર જયકાર, કર્મ સંકલેશ હારે; ભવજળનિધિ તાર, નૌમિ નેમિ કુમાર. ૧ અડ અનવર માતા, સિદ્ધિ સીધે પ્રયાતા; અડ ઇનવર માતા, સ્વર્ગ ત્રીજે વિખ્યાતા; અડ અનવર માતા, પ્રાપ્ત માહેદ્રસ્યાતા; ભવ ભય જીન ત્રાતા, સંતને સિદ્ધિ દાતા. છે ૨ . રૂષભ જનક જાવે, નાગસ્વર ભાવ પાવે, ઈશાન સગ કહાવે, શેષકાંતા સ્વભાવે; પદ્માસન સેહાવે, તેમ