________________
t૧૮૪ ] તેજા સદસિ સદસિદ્ભુત કાલકાત્તાલકાન્તા–પારિ પારિન્દ્રરાજ સુરવસુરવધૂપૂજિતાર જિતારમ; સા ત્રાસાત્રાયતાં ત્વામવિષમરિષભૂભૂષણભીષણ ભી–હીનાહીનાઝયપત્ની કુવલયવલયસ્થામદેહામદેહા. . ૪
શ્રી અરનાથની સ્તુતિ. શ્રી અરજીને ધ્યાવે, પુન્યના છેક પાવે, સવિદુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરાવો, ભાવના શુદ્ધ ભાવે, જીનવર ગુણ ગાવે, જીમલહો મોક્ષ ઠા. ૫ ૧ સવિજીન સુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવળ સુચિ ધારી, માન માયા નિવારી થયા જગ ઉપગારી, કોઇ યોદ્ધા પહારી; શુચિ ગુણ ગણુ ધારી, જે વર્યા સિદ્ધિ નારી. | ૨ | નવ તત્વ વખાણ, સપ્તભંગી પ્રમાણ સગ નયથી મિલાણી, ચાર અનુયાગ ખાણી; છનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી, તિણે કરે અઘહાણી, જઈ વર સિદ્ધિ રાણી. ૩સમકાતિ નરનારી, તેહની ભક્તિ કારી; ધારણ સૂરિસારી, વિદ્ધને છેક હારી; પ્રભુ આણાકારી, લછિ લીલા વિહારી; સંઘ દુરિત નિવારી, હેજે આણંદકારી. | ૪ |
મલ્લીનાથજીની સ્તુતિ. સુણ સુણરે સાહેલી, ઉઠી સહુથી પહેલી કરી સ્નાન વહેલી, જીમ વધે પુન્ય વેલી; તજી મહની પલ્લી, ખંડ કરી કામ વલ્લી; કરી ભક્તિ સુ ભલ્લી; પૂછ જનદેવ મલ્લી. ૧. સવિજન સુખકારી, મેહ નિદ્રા નિવારી ભવિજન